[timeout:300][out:json];
(
node(around:1000,24.35514,72.16811)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
way(around:1000,24.35514,72.16811)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
rel(around:1000,24.35514,72.16811)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
node(around:1000,24.35514,72.16811)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
way(around:1000,24.35514,72.16811)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
rel(around:1000,24.35514,72.16811)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
node(around:1000,24.35514,72.16811)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
way(around:1000,24.35514,72.16811)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
rel(around:1000,24.35514,72.16811)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
node(around:1000,24.35514,72.16811)[place=locality][name];
way(around:1000,24.35514,72.16811)[place=locality][name];
rel(around:1000,24.35514,72.16811)[place=locality][name];
node(around:1000,24.35514,72.16811)[place=village][name];
way(around:1000,24.35514,72.16811)[place=village][name];
rel(around:1000,24.35514,72.16811)[place=village][name];
);
out center tags;
Baiwada is a village located in Banaskantha district in the state of Gujarat, India.The village is located at about 10 km from the Deesa. The village follows the Panchayati raj system. The sarpanch of Baiwada. The village has undergone a transformation under the panchayat.
બાઇવાડા (તા. ડીસા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા ડીસા તાલુકામાં આવેલું એક અને વિકસીત ગામ છે. બાઇવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,બટાટા, રાયડો, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, બગીચો તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
no matches found
| village (Q532) | place=village |
| administrative territorial entity (Q56061) | boundary=administrative |
| Villages in Banaskantha district | landuse=residential, place |