The Vadagam State (Gujarati: વડગામ; Hindi: वड़ागाम) was a 5th Class princely state belonging to the Mahi Kantha Agency of the Bombay Presidency during the era of the British Raj. It had its capital in Vadgam taluk, Banaskantha district of present-day Gujarat State. Wadagam State's last ruler signed the accession to join the Indian Union in 1948.
વડગામ રજવાડું એ બ્રિટિશ શાસન સમયે ભારતમાં બોમ્બે પ્રેસિડેન્સીની મહી કાંઠા એજન્સીમાં આવેલું ૫મી કક્ષાનું રજવાડું હતું. તેનું પાટનગર હાલ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં હતું. વડગામના છેલ્લા શાસકે ભારતમાં ભળી જવા માટે ૧૯૪૮માં સંમતિ દર્શાવી હતી.
no matches found
political territorial entity (Q1048835) | political_division |
administrative territorial entity (Q56061) | boundary=administrative |