[timeout:300][out:json];
(
node(around:1000,23.96800,71.82400)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
way(around:1000,23.96800,71.82400)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
rel(around:1000,23.96800,71.82400)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
node(around:1000,23.96800,71.82400)[place=city][name];
way(around:1000,23.96800,71.82400)[place=city][name];
rel(around:1000,23.96800,71.82400)[place=city][name];
node(around:1000,23.96800,71.82400)[place=locality][name];
way(around:1000,23.96800,71.82400)[place=locality][name];
rel(around:1000,23.96800,71.82400)[place=locality][name];
node(around:1000,23.96800,71.82400)[place=suburb][name];
way(around:1000,23.96800,71.82400)[place=suburb][name];
rel(around:1000,23.96800,71.82400)[place=suburb][name];
node(around:1000,23.96800,71.82400)[place=town][name];
way(around:1000,23.96800,71.82400)[place=town][name];
rel(around:1000,23.96800,71.82400)[place=town][name];
node(around:1000,23.96800,71.82400)[place=village][name];
way(around:1000,23.96800,71.82400)[place=village][name];
rel(around:1000,23.96800,71.82400)[place=village][name];
);
out center tags;
Thara is census town in Banaskantha district, Gujarat, India.
થરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકામાં આવેલું એક મહત્વનું નગર છે. થરાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ નગરમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. અહીં શ્રી થરા પટેલવાસ સેવા સહકારી મંડળી લિ. અને શ્રી સરદાર ખેડૂત સેવા કો.ઓ. સોસાયટી આવેલી છે. અહીં દેના બેંક, બનાસ બેંક, પ્રગતિ બેંક અને બેંક ઓફ બરોડાની શાખાઓ પણ આવેલી છે.
थरा (Thara) भारत के गुजरात राज्य के बनासकांठा ज़िले में स्थित एक नगर है।
no matches found
| locality (Q3257686) | place=locality |
| town (Q3957) | place=town |
| Cities and towns in Banaskantha district | place=town, landuse=residential, place, place=suburb, place=city, place=village |