[timeout:300][out:json];
(
node(around:1000,23.98685,72.44343)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
way(around:1000,23.98685,72.44343)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
rel(around:1000,23.98685,72.44343)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
node(around:1000,23.98685,72.44343)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
way(around:1000,23.98685,72.44343)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
rel(around:1000,23.98685,72.44343)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
node(around:1000,23.98685,72.44343)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
way(around:1000,23.98685,72.44343)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
rel(around:1000,23.98685,72.44343)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
node(around:1000,23.98685,72.44343)[place=locality][name];
way(around:1000,23.98685,72.44343)[place=locality][name];
rel(around:1000,23.98685,72.44343)[place=locality][name];
node(around:1000,23.98685,72.44343)[place=village][name];
way(around:1000,23.98685,72.44343)[place=village][name];
rel(around:1000,23.98685,72.44343)[place=village][name];
);
out center tags;
Nanosana is a small village in India, situated in Banaskantha district in northern Gujarat, India. Administratively, it is in Vadgam Taluka near post Nandotra. The population of the village is around 1750. The main business of the people is agriculture and dairy farming.
નાનોસણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા વડગામ તાલુકામાં આવેલું એક ગામ છે. નાનોસણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, બેંક તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામની ચારે બાજુ મંદિરો આવેલા છે. આઝાદી પહેલા પાલનપુર નવાબના તાબા હેઠળનું ગામ હતું.
no matches found
| village (Q532) | place=village |
| administrative territorial entity (Q56061) | boundary=administrative |
| Villages in Banaskantha district | landuse=residential, place |