[timeout:300][out:json];
(
node(around:1000,23.18104,70.75428)[leisure=fishing][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
way(around:1000,23.18104,70.75428)[leisure=fishing][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
rel(around:1000,23.18104,70.75428)[leisure=fishing][~"^(addr:housenumber|.*name.*)$"~".",i];
node(around:1000,23.18104,70.75428)[natural=water][name];
way(around:1000,23.18104,70.75428)[natural=water][name];
rel(around:1000,23.18104,70.75428)[natural=water][name];
);
out center tags;
Machchhu River (Gujarati: મચ્છુ નદી, romanized: Machchhu nadi) is a river in Gujarat, India, with its origin in the Madla hills. Its basin has a maximum length of 130 km (81 mi). The total catchment area of the basin is 2,515 km2 (971 sq mi). The river is also occasionally transliterated as Machhu River.
મચ્છુ નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં વહેતી મહત્વની નદી છે. ૧૪૧ કિલોમીટર જેટલી લંબાઇ ધરાવતી આ નદી મોટે ભાગે મોરબી જિલ્લામાં પોતાનો પંથ કાપે છે. માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા, મસોરો, આસોઇ, ખારોડિયો, બેટી, લાવરિયો, અંધારી, મહા જેવી નાની નદીઓ ભળી જાય છે. આ નદીનો નિતાર પ્રદેશ (catchment area) લગભગ ૨,૫૧૫ ચોરસ કિલોમીટર જેટલો છે. મચ્છુ નદી જસદણ તાલુકાના દહીંસરા ગામ પાસેથી નીકળી રાજકોટ તાલુકા, વાંકાનેર તાલુકા, મોરબી તાલુકા થઇને અંતે માળિયા (મિ.) તાલુકાના હંજીયાસર ગામ પછી કચ્છના નાના રણમાં મળી જાય છે.
मच्छु नदी (Machchhu River) भारत के गुजरात राज्य में बहने वाली एक नदी है। यह राजकोट ज़िले में जसदण के समीप पहाड़ों में उत्पन्न होती है और फिर 130 किमी बहकर मालिया के समीप कच्छ के रण में समाप्त हो जाती है। कुल मिलाकर इसका जलसम्भर क्षेत्र 2515 वर्ग किमी है।
மச்சு ஆறு (Machchu River) மேற்கு இந்தியாவின் குசராத்து மாநிலத்தின் மோர்பி மாவட்டத்தில் உள்ள மத்லா மலைகளில் உற்பத்தி ஆகிறது. மச்சு ஆற்றின் நீர் பிடிப்பு பகுதி 2515 சதுர கிலோ மீட்டர் பரப்பு கொண்டது. இந்த ஆறு 130 கிலோ மீட்டர் நீளம் கொண்டது. இந்நீர் மோர்பி மாவட்டத்தின் வழியாக பாய்ந்து இறுதியில் அரபுக் கடலில் கலக்கிறது. 1979- இல் மச்சு ஆற்றின் குறுக்கே கட்டப்பட்ட மச்சு அணை உடைந்து, மோர்பி மாவட்டம் அணை நீரால் படுசேதமடைந்தது.
found a single match candidate
| body of water (Q15324) | natural=water |
| river (Q4022) | waterway=river, leisure=fishing |
| Rivers of Gujarat | type=waterway |