પલ્લવીયા પાર્શ્વનાથ મોટા દેરાસર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેર ખાતે આવેલ છે. પાલનપુરની સ્થાપના થયા પછી રાજા પ્રહલાદન દ્વારા આ દેરાસરનું નિર્માણ કરાવ્યાનું વર્ણન પ્રાપ્ત થાય છે. આ જૈન દેરાસરની ભવ્યતા વિષયક અલંકૃત કાવ્યમય વર્ણન "સોળ સૌભાગ્ય" અને "હીર સૌભાગ્ય"માં જોવા મળે છે.
no matches found
structure of worship (Q1370598) | amenity=place_of_worship |
building (Q41176) | building=yes, building |
temple (Q44539) | building=temple |
shrine (Q697295) | building=shrine |